અંકલેશ્વરમાં નવરાત્રી પાસના કાળા બજારીયા સક્રિય થયા હોવાની ચર્ચા, બમણા ભાવમાં વેચી રહ્યા છે એન્ટ્રી પાસ
માઁ જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહયા છે,અને ગરબા રસિકો ખેલૈયાઓ પોતાના માટે એન્ટ્રી પાસની વ્યવસ્થામાં લાગી ગયા છે