ભરૂચ: ગરબે ઘુમતી મહિલાઓને સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવવામાં આવ્યા, પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીની પહેલ
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં કાર્યક્રમ યોજાયો હતો
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ધૂમ જોવા મળી રહી છે ત્યારે ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂર અને રામ મંદિરની થીમ સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી
નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા ચોથા વર્ષે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા પોલીસ અધિકારી સહિત 100 બહેનોએ માથે ગરબો ધારણ કરી પરંપરાગત ઉજવણી કરી હતી
ભરૂચ જિલ્લામાં કોમર્શિયલ નવરાત્રીની બોલબાલા વચ્ચે આજે પણ સાંસ્કૃતિક ગરબાની પરંપરાને ધર્મપ્રેમીઓએ જીવંત રાખી છે,તેનું ઉત્તમ પ્રમાણ નંદેલાવ ગામની બુસા સોસાયટીએ આપ્યું છે.
શિવપુરાણ અનુસાર માતા સતીના પિતા દક્ષે યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન કર્યું હતું. એ અપમાન સહન ન થતાં દેવી સતી યજ્ઞકુંડમાં ઝંપલાવી બલિદાન આપ્યું હતું
જૂનાગઢમાં વણઝારી ચોકમાં 92 વર્ષથી પ્રાચીન ગરબાનું ધર્મભીનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ પ્રસંગે મહિસાસુર વધ અને સળગતી ઈંઢોણીનો રાસ સૌમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો
ખેલૈયાઓ ઘરે સુરક્ષિત પહોંચે ત્યાં સુધી પોલીસ રસ્તા પર સતત નજર રાખી રહી છે. વલસાડ શહેર પોલીસની ટીમ તિથલ દરિયા કિનારે, ઝાડી જંગલમાં વગેરે સ્થળોએ પેટ્રોલિંગ કરે છે