નવસારી : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત આદિવાસીઓએ કોંગી ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં યોજી આક્રોશ મહારેલી...
આજદિન સુધી આરોપીઓ ન પકડાતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓએ આક્રોશ મહારેલીનું આયોજન કર્યું હતું.
આજદિન સુધી આરોપીઓ ન પકડાતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓએ આક્રોશ મહારેલીનું આયોજન કર્યું હતું.
8મી ઓક્ટોબરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ ઘાયલ થયા હતા, અને વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા
નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલાના મામલામાં પોલીસે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય પર થયેલ હુમલાનો મામલો, રાજ્યભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કરાય તંત્રને રજૂઆત
MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ ખેરગામ પોલીસ મથક હદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવા અધિક કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ઇજાગ્રસ્ત ધારાસભ્ય સારવાર હેઠળ, પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પૂછ્યા ખબરઅંતર