Connect Gujarat

You Searched For "Navsari"

નવસારી : રખડતાં ઢોરોએ છેલ્લા 3 દિવસમાં 3 લોકોને અડફેટે લીધા, પ્રખરતા ઢોર લોકો માટે માથાનો દુ:ખાવો..!

18 Feb 2024 12:14 PM GMT
ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.

નવસારી: અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેન સ્વાગત કરાયું,સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

17 Feb 2024 7:23 AM GMT
વલસાડથી અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનના મુસાફરોને મળવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા

નવસારી: ચીખલીમાં નિર્માણ પામી રહેલ એસ.ટી.બસ ડેપોનો સ્લેબ તૂટી પડ્યો,8 શ્રમજીવીઓ ઘાયલ

17 Feb 2024 6:22 AM GMT
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં બની રહેલા એસ.ટી. ડેપોનો સ્લેબ તૂટી પડતા આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નવસારી: રોંગ સાઇડ આવતા ટેમ્પોએ બાઇક સવારને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત

14 Feb 2024 8:31 AM GMT
જામલિયા ગામ પાસે બાઇક જઇ રહેલ પિતા-પુત્રીને ટેમ્પો ચાલકે અડફેટે લેતા પુત્રીનું ઘટનાસ્થળે જ્યારે પિતાનું હોસ્પિટલમાં મોત નિપજતા પરિવાર પર આભ ફાટી...

નવસારી : નહેરના પાણી પર આધારિત ડાંગરની ખેતી માટે છેલ્લા 4 દિવસથી પાણી ન મળતા ખેડૂતોમાં ચિંતા...

12 Feb 2024 9:52 AM GMT
નહેરનું પાણી ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદ સમાન બનતું હોય છે. એમાં પણ ખાસ કરીને ચોમાસા બાદ અપાતું રોટેશન ડાંગરના પાક માટે ઘણું મહત્વનું હોય છે.

નવસારી : સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રીયન સમાજનો હલ્દી-કંકુનો ભવ્ય કાર્યક્રમ યોજાયો…

11 Feb 2024 11:47 AM GMT
દર વર્ષે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નવસારી જિલ્લાના ચીખલી ખાતે હલ્દી-કંકુના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે

નવસારી : ગામડાઓમાં ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા, 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કર્યો કબજે

8 Feb 2024 3:20 PM GMT
નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ખેતીના સાધનોની ચોરી કરતી ગેંગને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા છે, તેઓ રાત્રીના સમયે જનરેટર અને ખેતીમાં વપરાતા કલ્ટીવેટર...

નવસારી : ભોજન માટેની ગ્રાન્ટ નહીં ફાળવતા જલાલપોરની આંગણવાડીઓને તાળું મારવાની આંગણવાડી બહેનોની ચીમકી...

8 Feb 2024 11:56 AM GMT
કુપોષણ એ ગુજરાત માટે એક કલંકિત શબ્દ બની ગયો છે, ત્યારે આ દૂષણને દૂર કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે

નવસારી : રૂ. 5 કરોડની સોપારી આપી મિત્રની હત્યા કરાવનાર મુખ્ય આરોપી સહિત 5 શખ્સોની ધરપકડ..!

8 Feb 2024 7:32 AM GMT
રૂ. 5 કરોડની સોપારી લઇ મિત્રની હત્યા કરી મૃતદેહને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023માં દબોચી લીધા હતા.

નવસારી : શક્તિ મલ્ટી. કો.ઓ. સોસાયટીના રોકાણકારોને નાણાં પરત નહીં મળતા ધારાસભ્ય અનંત પટેલના શરણે...

4 Feb 2024 12:28 PM GMT
શક્તિ મલ્ટીપર્પસ કો-ઓપરેટીવ સોસાયટી નામની સંસ્થા સામે રોકાણકારોએ આક્ષેપ કરી પૈસા પરત ન મળવાની ફરિયાદ કરી છે.

નવસારી : પોલીસમાં નોકરીની લાલચ આપી રૂ. 85 હજાર પચાવી જનાર ભેજાબાજની પોલીસે કરી ધરપકડ...

4 Feb 2024 8:13 AM GMT
નવસારીના યુવાનને પોલીસ બનાવવાની લાલચ આપી રૂ. 85 હજાર પચાવી જનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી : L&T કંપનીએ ભાડા કરારનું ઉલ્લંઘન કરતાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન...

3 Feb 2024 1:04 PM GMT
ખેડૂતોએ 4 વર્ષો સુધી ભાડામાં વાર્ષિક 10 ટકાનો વધારો અને 5 વર્ષે ભાડા કરાર રીન્યુ કરવાની શરત રાખી હતી.