RBIએ સિટી બેંકને દંડ ફટકાર્યો, નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી
ભારતીય રિઝર્વ બેંકે સિટી બેંક NA પર નિર્દેશોનું પાલન ન કરવા બદલ 39 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેંકે જોખમ સંબંધિત નિયમોનું પાલન કર્યું ન હતું.
ભારતીય રિઝર્વ બેંકે સિટી બેંક NA પર નિર્દેશોનું પાલન ન કરવા બદલ 39 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બેંકે જોખમ સંબંધિત નિયમોનું પાલન કર્યું ન હતું.
નવસારીનો યુવક પેટના દુખાવાના દર્દથી પીડાતો હતો,જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે,જેના કારણે વરસાદી પાણીથી પ્રભાવિત થતી શાળાઓમાં રજા જાહેર કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી
જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પ્ટિલનો મહિલા દર્દીને કડવો અનુભવ થયો હતો. દર્દીના પતિએ તબીબની બેદરકારીથી તેમના પત્નીની બન્ને કિડની ફેલ થઇ હોવાનો આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પાટણ જિલ્લાના સાંતલપુરથી રાધનપુર સુઘી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ઠેર ઠેર ગાબડાં નજરે પડી રહ્યા છે