જુનાગઢ : તબીબની બેદરકારીથી મહિલા દર્દીની બન્ને કિડની ફેલ, પરિવારજનોએ કર્યો ગંભીર આક્ષેપ..!
જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પ્ટિલનો મહિલા દર્દીને કડવો અનુભવ થયો હતો. દર્દીના પતિએ તબીબની બેદરકારીથી તેમના પત્નીની બન્ને કિડની ફેલ થઇ હોવાનો આક્ષેપ કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.