સુરતસુરત : એરપોર્ટને નડતરરૂપ બહુમાળી ઈમારતનો મુદ્દો ગરમાયો,ક્રેડાઈ દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરતમાં વર્ષોથી ચાલતા એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો ફરી એકવાર શહેરમાં ચર્ચાનો વિષય બની છે. By Connect Gujarat Desk 20 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:બેઇલ કંપનીને દુષિત પાણી નિકાલ બદલ નોટિફાઈડ વિભાગે પાઠવી નોટીસ, રૂ.5 લાખ સુધીનો થશે દંડ ગત તા. ૨૯ મેના રોજ અંકલેશ્વરની બેઇલ કંપની દ્વારા વરસાદની આડમાં નોટિફાઈડ વિભાગની હસ્તકમાં આવેલી વરસાદી કાંસમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતી ઝડપાઈ હતી By Connect Gujarat Desk 31 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં ખરાબ રસ્તા મુદ્દે કોર્ટે R & B ડિપાર્ટમેન્ટને કારણદર્શક નોટિસ ફટકારી જવાબ માંગ્યો ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે, By Connect Gujarat Desk 04 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર-પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના પાંચ ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રોજગાર કચેરી દ્વારા થર્મેકસ કંપનીને પાઠવાય નોટીસ ભરૂચ અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટીસ ફટકારવામાં આવી છે. By Connect Gujarat Desk 13 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતડાકોર : ગોમતી નૌકા વિહારના સંચાલકો નિયમોને ઘોળીને પી જતાં પાલિકાએ નોટિસ ફટકારી..! ડાકોરમાં નૌકા વિહાર કરાવતા સંચાલકો પૈસા કમાવાની લાલચમાં સૂર્યાસ્ત બાદ પણ નૌકા વિહાર કરાવતા પાલિકાએ લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. By Connect Gujarat 30 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : રૂ. 1ની નોટીસ મોકલનાર મહિલાકર્મીની PGVCLએ કરી બદલી, સહી કરનાર અધિકારી બાકાત રહેતા ખેડૂત નારાજ વડીયા તાલુકાના નાની કુકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટીસ ફટકારનાર PGVCLના મહિલાકર્મીની બદલી રાજુલા કરી નાખી પણ PGVCLના અધિકારી જેની સહી હતી By Connect Gujarat 18 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નગરપાલિકાનું ફાયર ટેન્ડર સાઇરન વગાડતું પહોચ્યું લગ્ન પ્રસંગમાં, ફાયર વિભાગને અપાય કારણદર્શક નોટિસ..! પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભો થયો છે. ગત તા. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી By Connect Gujarat 09 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ: આસારામના ફોટાની પૂજા-આરતી કરવા બદલ 33 શિક્ષકોને નોટિસ, શિક્ષણ આલમમાં ખળભળાટ કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો. By Connect Gujarat 02 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn