ભાવનગર: CM ભુપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં રહ્યા હાજર, ધારાસભ્યો દ્વારા કરાયું હતું આયોજન
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી
અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ તિરંગા યાત્રાનું આયોજન
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ભરૂચના વાલીયાની શ્રી રંગ નવચેતન વિદ્યાયલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી
શ્રાવણ માસના સોમવારનું ખાસ મહત્વ શિવજીના મંદિરમાં હોય ત્યારે કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગ પર આવીને અમરેલીના ખ્યાતનામ નાગનાથ મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા શિવજીની મહાઆરતીનું આયોજન કરાયું હતું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવ્યું છે.