પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું હ્રદયરોગના હુમલાથી નિધન
પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે.
પાકિસ્તાનના શ્રેષ્ઠ અમ્પાયરોમાંના એક અસદ રઉફનું બુધવારે લાહોરમાં અવસાન થઇ ગયું છે.
તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે, તે પરસ્પર સમજણ હતી કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ નજીક કોઈ સૈન્ય સ્થાપન ન બનાવી શકાય, પરંતુ પાકિસ્તાની સૈન્યએ પોસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
40 લોકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા
ગીરસોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી શંકાસ્પદ ચરસનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે
એક માસ પહેલા પાકિસ્તાન જેલમા મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન સુત્રાપાડા પહોચતા પરિવારજનોએ ભારે હૈયે અંતીમ વિધિ કરી વિદાય આપી હતી
દેશની આર્થિક રાજધાની મુંબઈને હચમચાવી દેનારા આંતકવાદી હુમલાને આજે 13 વર્ષ થઈ ગયા છે.