ભરૂચ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાંજરાપોળ ખાતે તુલસી અને સિંદૂરના છોડનું વિતરણ કરાયું
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 5 જૂનના રોજ ભરૂચ પાંજરાપોળ સંસ્થાન ખાતે તુલસી અને સિંદૂરના ઔષધીય છોડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી
તારીખ 14 મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ-દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતી અને ગરીબ બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી
મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.