ભરૂચભરૂચ: પાંજરાપોળ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનો સત્કાર સમારોહ યોજાયો ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 03 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:J.B.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળને 10 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ગૌ પૂજન કરાયુ ભરૂચના જેબી મોદી પાર્ક નજીક કાર્યરત નવા પાંજરાપોળના 10 વર્ષ પૂર્ણ થતા વિશેષ ગૌ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પાંજરાપોળ ખાતે વેલેન્ટાઇન ડેની માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરાય તારીખ 14 મી ફેબ્રુઆરીની સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભરૂચ પાંજરાપોળ ખાતે સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે માતૃપિતૃ પૂજન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 14 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ MLA દુષ્યંત પટેલે પાંજરાપોળમાં ગૌ પૂજન કરી જન્મદિવસની કરી ઉજવણી ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ દીવ-દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલે ગૌ માતાનું પૂજન કર્યું હતી અને ગરીબ બાળકો સાથે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : દાન-પુણ્યના મહાપર્વ મકરસંક્રાંતિની ઉજવણીને લઇ પાંજરાપોળ ખાતે શહેરીજનો માટે વિશેષ વ્યવસ્થા કરાય... મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિને બચાવવાનો પ્રયાસ, પાંજરાપોળ દ્વારા પાણીના કુંડાનું વિતરણ કરાયું... ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 20 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ પાંજરાપોળની “પહેલ” : હોળી દહન માટે ગાયના ગોબરમાંથી છાણા-આયુર્વેદિક સ્ટિક તૈયાર કરાય ભરૂચ શહેર તથા જીલ્લામાં આગામી હોલિકા દહન માટે લાકડાની ખૂબ માંગ વધતી હોય છે, By Connect Gujarat 25 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચદાન-પુણ્યના મહાપર્વ મકરસંક્રાંતિની ઉજવણીને લઇ ભરૂચ પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થાઓ કરાય... દાન-પુણ્ય કરવા માટેના મહાપર્વ એવા મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિના દિવસે લોકો દાન કરતાં હોય છે By Connect Gujarat 13 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નંદીની ગૌશક્તિપીઠ દ્વારા પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન અપાયું... ભરૂચના ઓસારા નજીક આવેલ નંદીની ગૌશક્તિપીઠ તરફથી જે.બી.મોદી પાર્ક સ્થિત ભરૂચ પાંજરાપોળને 4 ગાય અને 4 વાછરડાનું દાન આપવામાં આવ્યું હતું. By Connect Gujarat 07 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પાંજરાપોળ દ્વારા ગાયના ગોબર અને વેસ્ટ ઘાસચારાનો સંગ્રહ કરી હોળી દહન માટે ગૌ-કાષ્ટ બનાવાયા ભરૂચના પાંજરાપોળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં ગાયના ગોબરનો સંગ્રહ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ (છાણાં) બનાવવામાં આવી રહ્યા છે. By Connect Gujarat 06 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર પાંજરાપોળ નજીક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા યુવાનને માર મારતા મોત અંકલેશ્વર પાંજરાપોળ નજીક યુવાનની હત્યાનો મામલો, 4 આરોપીની પોલીસે કરી ધરપકડ. By Connect Gujarat 15 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા : આર્થિક ભીંસમાં આવ્યા પાંજરાપોળ સહિત ગૌશાળા, ગૌસેવા સંધ દ્વારા પાઠવાયું તંત્રને આવેદન વરસાદ ઓછો હોવાથી સમગ્ર જિલ્લો બન્યો દુષ્કાળગ્રસ્ત, ગૌશાળાઓ સહિત પાંજળાપોળોમાં પડી ઘાસચારાની ઘટ. By Connect Gujarat 27 Aug 2021Share Twitter Share Whatsapp LinkedIn