ગુજરાત બનાસકાંઠા : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ભોજનનો વિવાદ, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ... હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટનાએ વિવાદનો મધપૂડો છંછેડ્યો છે, By Connect Gujarat Desk 25 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: સાતલપુરમાં ને.હા.પર ખાડાના કારણે ટ્રેલર પલટી મારતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત પાટણનાં સાતલપુર તાલુકાના રોઝુ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર એક ટ્રેલરે પલટી મારી હતી, સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. By Connect Gujarat Desk 23 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ :PM મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા રક્તદાન શિબિર યોજાય ગુજરાત | Featured | સમાચાર, pm મોદીના 75મા જન્મદિવસ નિમિતે પાટણ શહેરમાં ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસ.કે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરમાં 75 યુનિટ By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન માટે જમીન સંપાદન કરનાર ખેડૂતોનો વળતર મુદ્દે વિરોધ પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન વીજ લાઈન દ્વારા 765 કેવીની ડબલ વીજ લાઈન નાખવામાં આવી છે. By Connect Gujarat Desk 15 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાયા, પાક નુકશાની સામે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે 600 હેક્ટર જમીનમાં વરસાદી પાણી ભરાય રહેતા ખેતરમાં વાવેતર કરાયેલા તમામ પાકો નિષ્ફળ જતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. By Connect Gujarat Desk 14 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : સમીના જલાલાબાદ નજીક ST બસ અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારા અકસ્માત, ત્રણના મોત ગુજરાત | Featured | સમાચાર, પાટણના સમીના જલાલાબાદ પાટિયા નજીક બપોરના સુમારે બાઇક અને બસ વચ્ચે અકસ્માત, બે પુરુષ સહિત એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું By Connect Gujarat Desk 11 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાજપનો ઉંધો વિકાસ..! પાટણમાં બિસ્માર માર્ગના ખાડામાં ભાજપનો ધ્વજ ઉંધો ફરકાવી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો... પાટણ શહેરમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં માર્ગ પર પડેલા ઠેર ઠેર મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ: ગંગાપુરા ગામમાં સૈન્યમાં ફરજ પૂર્ણ કરી પરત ફરેલા જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ગંગાપુરા ગામે સૈન્યમાં ફરજ પૂર્ણ કરી ગામનો યુવક હેમખેમ ગામમાં પરત આવતા પરિવાર અને ગામના લોકોએ આર્મીમેન યુવાનનું DJના સથવારે ભવ્ય સ્વાગત કર્યું હતું. By Connect Gujarat 04 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાય રહેતા શૈક્ષણિક કાર્ય બંધ રખાયું... પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 01 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn