ભરૂચ: નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી,દર્દીનો જીવ મુકાયો જોખમમાં
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો
ભરૂચના નેત્રંગથી દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ બિસ્માર રસ્તાના કારણે બંધ પડી જતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજરોજ બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે આણંદની હોસ્પિટલમાં સારવાર બાદ દર્દીએ પણ મતદાન કેન્દ્ર પહોચી મતાધિકારની ફરજ નિભાવી હતી.
સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે પાણીનો પ્રશ્ન હોવાને કારણે ધીરજ ખોઇ બેઠેલા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંકુલમાં આજરોજ આરોગ્ય ક્ષેત્રે વધુ એક પ્રકલ્પ કેન્સર સેન્ટરનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
પંચમહાલ જિલ્લામાં દુર્લભ ઑટૉઈમ્યૂન ડિસઑર્ડર માનવામાં આવતા GBS સિન્ડ્રોમના 8 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.