ભરૂચ : ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું જંબુસરમાં કરાશે નિર્માણ, PM મોદીના આગમન પૂર્વે ભાજપના હોદ્દેદારોએ બેઠક યોજી
જંબુસર નગરમાં ભારતનું પ્રથમ બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે
ભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત નોંધાવશે રક્તદાન કરી ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં નામ
આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે.
PM મોદીએ SCO સમિટમાં કહ્યું : પરસ્પર સહયોગથી જ થશે સૌનો વિકાસ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટને સંબોધિત કરતા તમામ ભાગીદાર દેશોને સાથે મળીને કામ કરવા માટે આહ્વાન કર્યું હતું.
PM મોદીનાં બર્થ ડે પર નામીબિયાથી આઠ ચિત્તાને લઈને આવી પહોંચશે વિશેષ કાર્ગો વિમાન
ફરી એકવાર જંગલી પ્રાણી ચિત્તા ભારતમાં પરત લાવવામાં આવી રહ્યા છે. લગભગ સિત્તેર વર્ષ પહેલાં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હતા.
PM મોદીના જન્મદિવસે દેશભરમાં રક્ત અમૃત ઉત્સવ ચલાવવામાં આવશે, મનસુખ માંડવિયાએ કહ્યું- માનવતા માટે રક્તદાન કરો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન સ્વૈચ્છિક રક્તદાન માટે એક મેગા અભિયાન શરૂ કરવામાં આવશે.
અમદાવાદ પીએમ મોદીનું સપનું થસે સાકાર,દેશનું સૌથી મોટું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર
અમદાવાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું કે વિદેશની જેમ દેશમાં પણ હાઈ સ્પીડ ટ્રેન દોડાવી જોઈએ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે ની જાહેરાત કરી હતી
/connect-gujarat/media/post_banners/cffda7469f65c46af1f82c154c2ff7ce5854ad82b35c0dd5533fa29cb79388e3.webp)
/connect-gujarat/media/post_banners/9448d02f3205a511b0e0eb027fd40fe94f96ed0e44ea1cd4924eda8ac9b93a5d.webp)
/connect-gujarat/media/post_banners/142b613272a24119648086924a741e7c3ed09fd45c3bad9d48639cf6f580c56d.jpg)
/connect-gujarat/media/post_banners/f8d6ed063492cf97030835684b3cc96e18a51d8e19cba57dbf4f2ccca9fdde05.jpg)
/connect-gujarat/media/post_banners/c716519e6c35e0603db8a9c12235e5c8eab70e7892926de503399acc3fc75aa8.webp)
/connect-gujarat/media/post_banners/444f955b96239051b7f886d89978d22a1f3fb9178aa811f23aa602bd7adf0b3f.webp)
/connect-gujarat/media/post_banners/6b0d49398da23c5902e14ff2ecd7cc7ae7bba81b0cdd0173a04844f0aa816f66.webp)
/connect-gujarat/media/post_banners/8c3ad5386b325d50870936d018880bb67ea1287c14690fa41e79a55e4cc974a7.webp)
/connect-gujarat/media/post_banners/92599b08627b71ab96376eaf5c43543158b8e20e0d43e74a452d993f86edc1c1.jpg)
/connect-gujarat/media/post_banners/e3911750268eee47d484e1281d0e0930c87a9172124bc82fe4065ec2bc828a4a.jpg)