અમદાવાદ અમદાવાદ : વડાપ્રધાન મોદીએ કર્યો 9 કીમી લાંબો રોડ શો, રસ્તાઓ પર ઉમટી જનમેદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધી 9 કીમી લાંબો રોડ શો કર્યો હતો. વડાપ્રધાનના વધામણા લેવા માનવ મેદની ઉમટી પડી હતી. By Connect Gujarat 11 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : ભાજપનું મિશન ગુજરાત, કમલમમાં PMના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ ગુજરાતમાં કરી રહયું છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે By Connect Gujarat 11 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : LCBનું ઓપરેશન "કબુતરબાજ", બંધક બનાવાયેલાં 15 લોકોને છોડાવ્યાં વિદેશ જવાની લ્હાયમાં 15 જેટલા લોકો લેભાગુ એજન્ટોની ચુંગાલમાં ફસાય ગયાં હતાં. આ તમામને અમદાવાદ એલસીબીએ દીલ્હીથી હેમખેમ મુકત કરાવ્યાં છે By Connect Gujarat 14 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : જમીન બચાવવા ખેડુતોનો જંગ, જેસીબીની સામે બેસીને કર્યો વિરોધ પણ ચાલી તંત્રની મનમાની ખેડા જિલ્લાના રૂણ ગામે રેલ્વે વિભાગ અને ખેડુતો વચ્ચેનો વિવાદ વકરી રહયો છે. By Connect Gujarat 13 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસના 49 આરોપીઓનું સજાનું એલાન 11મીએ થશે અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠરેલા 49 આરોપીઓને તારીખ 11મીના રોજ સજા સંભળાવવામાં આવશે. By Connect Gujarat 09 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બેટીઓના સન્માનમાં સજી રંગોની રંગોળી, રંગોળી જોઇ તમે પણ કહેશો Wahh બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. By Connect Gujarat 25 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વેકસીનના 100 કરોડ ડોઝની ઉજવણી, મોદીના મુખોટા પહેરી આવ્યાં કાર્યકરો અમદાવાદના શ્યામલ ચાર રસ્તા ખાતે કરાયેલી ઉજવણીમાં મોદીનો મુખોટો પહેરી આવેલાં કાર્યકરોએ આર્કષણ જમાવ્યું હતું... By Connect Gujarat 25 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ઓવૈસીનું મોદી સરકાર પર નિશાન: કહ્યું, નવ જવાનો શહીદ થયા પણ મોદી સરકાર પાકિસ્તાન સામે ભારતની મેચ રમાડશે By Connect Gujarat 19 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: તા.28 ઓક્ટોબરથી 1લી નવેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે જાણો કારણ રાષ્ટ્રીય એકતા દિવસ પર વડાપ્રધાન મોદી ફરી ગુજરાતના મહેમાન બને તવું લાગી રહ્યું છે. આ દિવસે PM ગુજરાત આવશે By Connect Gujarat 17 Oct 2021 Share Twitter Share Whatsapp LinkedIn