અંકલેશ્વર : કપડાંમાં વીંટાળેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ખળભળાટ, પોલીસે તપાસ શરૂ કરી...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે,
જિલ્લાના પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
જિલ્લાના વઢવાણ તાલુકાના રાજપર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 3 અજાણી વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
થાનગઢ શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતા ચકચાર મચી છે.
નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામની 22 વર્ષીય યુવતી નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો હતો
કિચન કબાના હોટલ સામે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા યુવાનનું ગંભીર ઈજાઓને પગલે સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું
બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશ વસાવા છેલ્લા 10 વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતા.