સુરત : એક મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસ તપાસ શરૂ...
સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 1 મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે.
સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 1 મહિના અગાઉ પ્રેમ લગ્ન કરનાર યુવકે આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ છે.
શહેરના ૮૦ ફૂટ રોડ પર આવેલ વીમલનાથ સોસાયટી પાછળ મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયારો વડે હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
શબનમ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કરી ચોરી, પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપવા બહારગામ હતો
મળતી માહિતી અનુસાર, સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં ગત રાત્રિ દરમ્યાન કામ કરતાં કામદારો સૂઈ ગયા હતા.
હિંમતનગરના હડીયોલ ગામે પાર્ક કરેલ કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા 2 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા જીલ્લાના ઈડરના નરસિંહપુરા-પૃથ્વીપુરા ત્રણ રસ્તા નજીક અર્ધ સળગેલી હાલતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અમેરિકાના કેલિફોર્નિયાના મર્સિડ કાઉન્ટીમાંથી ભારતીય મૂળના 4 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.