અંકલેશ્વર : કાપોદ્રા પાટિયા નજીક આર-21 કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું...
સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી
સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી
આમોદના બુટલેગરે પોતાના ઘરમા રહેલ જીવન જરૂરિયાતમાં લેવાતા વાસણોમાં પીવાના પાણીની જેમ ભારતીય બનાવતનો અલગ -અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડેલી હાલતમાં મળ્યો.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે.
પૂણા વિસ્તારની પ્રિંટિંગ પ્રેસમાં ચાલતું હતું મોટું જુગારધામ, પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડ.
27 સ્થળોએથી ભેળસેળયુકત બાયોડીઝલ મળ્યું, 27 જેટલા કેસ કરી 35 આરોપીઓની ધરપકડ.