ભરૂચ હાઇવે પર ટેમ્પાની ટક્કરે મહિલાનો પગ ટાયર નીચે દબાયો, પોલીસે બચાવ્યો મહિલાનો જીવ..
ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
ભરૂચ નેશનલ હાઇવે પર એક મહિલા પોતાના ચાર માસના બાળકને લઇને પસાર થઇ રહી હતી.તે દરમિયાન એક ટેમ્પો ચાલકે મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર,અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો
ભરૂચની વાલિયા પોલીસે ડુંગરી ગામેથી ચોરી થયેલ બુલેટ મોટર સાઇકલ સાથે હાંસોટ ત્રણ રસ્તા પાસેથી એક ઈસમની ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો
ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો અને આર.એમ.પી.એસ. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફાયર અને પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી
જૂનાગઢ સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે 700 યુનિટ બ્લડ ડોનેટ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો હતો.