ભરૂચ: ગરબે ઘુમતી મહિલાઓને સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવવામાં આવ્યા, પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીની પહેલ
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં કાર્યક્રમ યોજાયો હતો
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ કુંજ વિહાર સોસાયટીના કોમન પ્લોટ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં કાર્યક્રમ યોજાયો હતો
ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિવાદ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે
સુરતના પાંડેસરામાં તિરુપતિ એસ્ટેટ નજીક મોડી રાત્રે બે મિત્રો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો,જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું
સાબરકાંઠાના હિંમતનગરમાં કારમાં લગાવેલી બ્લેકફિલ્મ ઉતારવા મામલે પોલીસકર્મીઓ સાથે મારામારી કરનાર આર્મી જવાનની ધરપકડના વિરોધમાં બનાસકાંઠા જિલ્લા પેરામિલિટરી સંગઠન સામે આવ્યું છે.
રાંચીમાં 9 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જેમાંથી પાંચના માથા પર 23 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસનું કહેવું છે કે આ અભિયાન શાંતિ સ્થાપિત કરવા તરફ એક મોટું પગલું છે.
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો ખૂબ જ ઉગ્ર બનતો જાય છે.જેના પગલે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.