સુરત: પોલીસે અફીણના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ,રાજસ્થાનથી અફીણ લાવ્યો હોવાની કબૂલાત
સુરત એસઓજીને બાતમી મળી હતી કે સુરતના લસકાણા ગામ નજીક અફીણના જથ્થા સાથે એક ઈસમ પસાર થવાનો છે
સુરત એસઓજીને બાતમી મળી હતી કે સુરતના લસકાણા ગામ નજીક અફીણના જથ્થા સાથે એક ઈસમ પસાર થવાનો છે
રાધનપુરના રાપરીયા હનુમાન મંદિર ખાતે વઠિયાર રામાનંદી સાધુ સમાજના ઉપપ્રમુખ પર હુમલો કરનાર 2 શખ્સોની ધરપકડ
નવરંગપુરના વ્યસ્ત વિસ્તારમાં ટુ વ્હીલર પર આગળ રાખેલી બેગની ઉઠાંતરી, બે શખ્સ 42 લાખ રૂપિયાની બેગ ઝૂંટવી ફરાર
ભાલ પંથકમાં કટલેરીનો સામાન વેચતી મહિલાની હત્યા રિક્ષાચાલકે પાઇપના ઘા મારી દઈને પતાવી દીધી
લોકોની સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય અંકલેશ્વરમાં જોવા મળ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વલસાડથી નવસારી વચ્ચે વરસાદી પાણી ફરી વળતા હાઈવેનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો
ઓલપાડ તાલુકાનાં દેલાડ ગામે નજીવી બાબતે એક વ્યક્તિની ચપ્પુના ઘાર મારી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે