ગુજરાત વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત સી. આર. પાટીલ આજે સુરેન્દ્રનગરની મુલાકાતે,અનેક કાર્યક્રમમાં રહેશે હાજર મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે By Connect Gujarat 21 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ગુજરાતની જનતાને સસ્તી વીજળી મળે તે મુદ્દે AAP આવ્યું મેદાને... વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતમાં ત્રીજા મોરચા સમાન આમ આદમી પાર્ટી પણ સજ્જ થઈ છે. By Connect Gujarat 15 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : ઉટેલિયા સ્ટેટના રાજવી ભગીરથસિંહ વાઘેલા સહિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા મંત્રી આપમાં જોડાયા આપમાં જોડાયેલ આ તમામનું કેહવું છે કે દિલ્હીમાં જે અરવિંદ કેજરીવાલે શિક્ષણની નીતિઓ બનાવી છે તે અને આરોગ્ય ક્ષેત્રે જે નીતિઓ બનાવી છે તે જોઈને આપમાં જવાનું નક્કી કર્યું છે. By Connect Gujarat 11 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : મનસુખ વસાવા 'રાજીનામું આપો'ના ધારાસભ્ય અનંત પટેલના નિવેદન બાદ સાંસદનો વળતો જવાબ કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેર રેલીમાં સાંસદ મનસુખ વસાવાને રાજીનામું આપી દેવાની માંગ કરવામાં આવી હતી By Connect Gujarat 07 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિયા ભાજપમાં જોડાયા, કહ્યું દારૂબંધી હટે તો ભાજપ ગુજરાત ફતેહ કરે ખુમાનસિંહ વાંસીયા ભાજપમાં જોડાયા કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો દારૂબંધી અંગે ખુમાનસિંહનું નિવેદન By Connect Gujarat 04 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત યુવતી સાથે વાયરલ વિડીયો મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી "ભેરવાયા"! રાજનીતિમાંથી બ્રેક લેવાની જાહેરાત વાયરલ વીડિયો મામલે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી અનેક ખુલાસા કર્યા હતા અને થોડા સમય માટે રાજનીતિ માંથી બ્રેક લેવાની જાહેરાત કરી By Connect Gujarat 03 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: ભૂલ થવી એ પ્રકૃતિ છે તેમાં સુધારો કરવોએ પ્રગતિ છે,કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનું કેસરિયા કર્યા બાદ નિવેદન દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો By Connect Gujarat 09 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : AAPના નેતા-કાર્યકરો પર ગૃહમંત્રીના ઈશારે હુમલો કરાયો હોવાનો ઈશુદાન ગઢવીનો આક્ષેપ ભાજપના કાર્યકરો અમારા કાર્યકરોને મારતા હતા ત્યારે પોલીસ મૂક પ્રેક્ષક બની જોઈ રહી હતી: ઇસુદન ગઢવી આપ નેતા By Connect Gujarat 02 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા છે, ગુજરાત પ્રવાસ દરમ્યાન જે.પી.નડ્ડાનું નિવેદન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ માટે પ્રયોગશાળા રહી છે By Connect Gujarat 29 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn