અમદાવાદ: કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે ચાર્જ સંભાળ્યો, કોંગ્રેસ ભવનમાં ઉત્સવનો માહોલ
હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પણ સન્માન સમારોહમાં પોહ્ચ્યા હતા.
હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પણ સન્માન સમારોહમાં પોહ્ચ્યા હતા.
નરેશ પટેલના ગુજરાતના સક્રિય રાજનીતિમાં પ્રવેશના સંકેતથી રાજકારણમાં ગરમાવો ફેલાયો છે
ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
સી.આર.પાટિલે નોકરી બાબતે આપેલા વિવાદિત નિવેદન પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા હતા
કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.