અમદાવાદ અમદાવાદ: ચોમાસામાં માર્ગ પર પડતા ખાડાથી મળશે મુક્તિ, જુઓ કઈ નવી ટેકનીકથી બની રહ્યા છે છે માર્ગો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુરુકુળ રોડ પર નવી ટેક્નોલોજીના માધ્યમથી માર્ગ બનાવવામાં આવી રહયો છે By Connect Gujarat 30 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નેત્રંગમાંથી પસાર થતા માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય, સ્વખર્ચે તાલુકા કોંગ્રેસ સમિતિએ કર્યું પેચવર્ક ચોમાસા દરમિયાન ખાબકેલા ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે નંબર 48 સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા તમામ માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે. By Connect Gujarat 02 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: રોડ રસ્તા પર ખાડાના પ્રશ્ને આમ આદમી પાર્ટીનો પાલિકા કચેરીએ ઢોલ વગાડી ઉગ્ર રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન ઢોલ વગાડી મહાનગર પાલિકાની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા By Connect Gujarat 11 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બિસ્માર રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે શહેર કોંગ્રેસે પાલિકા કચેરીને ગજવી મુકી... ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના કારણે રોડ-રસ્તાઓમાં ખાડા તેમજ ગંદકીના સામ્રાજ્યથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, By Connect Gujarat 18 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લોકોની રક્ષા કરવા સાથે ખાડા પુરવાનું કામ પણ પોલીસનું !, જુઓ અંકલેશ્વરમાં પોલીસે કર્યું એવું કામકે તમે સલામ કરશો લોકોની સુરક્ષા માટે હરહમેશ તૈનાત પોલીસકર્મીઓનું વધુ એક સરાહનીય કાર્ય અંકલેશ્વરમાં જોવા મળ્યું હતું. By Connect Gujarat 17 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પ્રથમ વરસાદ બાદ બિસ્માર બનેલા રોડ-રસ્તાના કારણે પ્રજા ત્રાહિમામ... શહેરમાં અતિ બિસ્માર માર્ગના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અનરાધાર વરસાદ બાદ ઠેર ઠેર 22 ભૂવા પડ્યા, એએમસીની કામગીરી પર સવાલ ઉઠયા અનરાધાર વરસાદે રાજ્યના સૌથી મોટા મહાનગરની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક રસ્તાઓ બિસ્માર બન્યો છે By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : સુત્રાપાડા-કોડીનારમાં વરસાદની પગલે રસ્તાઓ ધોવાયા, ઠેર ઠેર ખાડાઓ પડતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી..! ત્રણ દિવસથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ રસ્તાઓની હાલત પણ ગંભીર થતાં વાહનચાલકો જીવને જોખમે વાહન પ્રસાર કરી રહ્યાના દ્રશ્ય સામે આવી રહ્યા છે. By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : આપનો અનોખો વિરોધ, પાર્ટીના કાર્યકરો પાવડો અને તગારું લઈ ખાડા પૂરવાના કામમાં લાગ્યા શહેરના પ્રવેશ દ્વારા નજીકના માર્ગોની હાલત લાંબા સમયથી દયનીય હોય અને તંત્ર તેને રીપેર કરવા અંગેની પૂરતી કાળજી ન લેતું હોય By Connect Gujarat 16 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn