Connect Gujarat

You Searched For "Price"

ભારતમાં 80W ચાર્જિંગ અને E4 AMOLED ડિસ્પ્લે સાથે Realme GT Neo 3T થયો લોન્ચ, જાણો કિંમત!

16 Sep 2022 11:52 AM GMT
Realmeએ ભારતમાં GT Neo સિરીઝનો નવો ફોન Realme GT Neo 3T લૉન્ચ કર્યો છે.

મોંઘવારી સામે "રાહત" : LPG સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો...

1 Sep 2022 6:35 AM GMT
મોંઘવારીના માર વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો થયો છે.

એક સપ્તાહમાં સીંગતેલમાં ત્રીજી વખત ભાવ વધારો, સીંગતેલના એક ડબ્બાની કિમત રૂ.3 હજારને પાર

26 Aug 2022 6:06 AM GMT
તહેવારોનો મહિનો ઓગસ્ટ આવતા જ ખાદ્યતેલના ભાવમાં સતત ભડકો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં ત્રીજીવાર સિંગતેલના ભાવમાં વધારો થયો છે.

વિશ્વભરમાં મંદીની ચિંતાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો.!

20 Aug 2022 4:34 AM GMT
સમગ્ર વિશ્વમાં મંદીની ચિંતાને કારણે મંદીની આશંકા વચ્ચે શુક્રવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હતો. પ્રથમ બે દિવસ તે ઝડપી હતો.

મોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ વધતાં નિર્ણય લેવાયો...

16 Aug 2022 11:58 AM GMT
રાજ્યમાં આવતીકાલથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમુલ ગોલ્ડ 500ML દૂધનો ભાવ 31 રૂપિયા થઇ જશે,

Samsung Galaxy Z Flip 4 અને Galaxy Z Fold 4 ની કિંમત જાહેર, પ્રી બુકિંગ શરૂ

16 Aug 2022 9:45 AM GMT
Samsung Galaxy Z Flip 4 અને Galaxy Z Fold 4 માટે પ્રી-બુકિંગ પણ આજથી એટલે કે 16 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. કંપનીએ બંને ફોનની કિંમત પ્રી-બુકિંગ પહેલા જ...

અમદાવાદ: CNGના ભાવ વધારા સામે રિક્ષાચાલકો લડી લેવાના મૂડમાં, વિરોધ પ્રદર્શન થકી આક્રોશ વ્યક્ત કરાયો

4 Aug 2022 10:29 AM GMT
રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં સીએનજીમાં થયેલ ભાવ વધારાથી સામાન્ય જનતા તો મુશ્કેલીમાં મુકાઈ છે પણ રીક્ષા ચાલકો સૌથી વધારે પરેશાન થઈ રહ્યા છે

શ્રીલંકા : 1 હજારથી 800 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ટામેટાં/બટાટા, લોકો લાકડાના ચૂલા પર રસોઈ કરવા મજબૂર

11 July 2022 8:23 AM GMT
આખી દુનિયાએ જોયું કે કેવી રીતે શ્રીલંકાના લોકોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો. હવે દેશમાં ન તો રાષ્ટ્રપતિ છે કે ન તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે.

ભરૂચ : રાંધણ ગેસના ભાવમાં રૂ. 50ના વધારા સામે મહિલા કોંગ્રેસનો વિરોધ, પોલીસે કરી અટકાયત

8 July 2022 11:32 AM GMT
સરકાર દ્વારા મંદી અને મોંઘવારી વચ્ચે રાંધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂ. 50 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.

ડાયાબિટીસ કિડની-હાર્ટની દવાની કિમતમાં થશે ઘટાડો, સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

8 July 2022 9:21 AM GMT
કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સુગર, હાર્ટ અને કિડનીની સારવાર માં વપરાતી ઘણી મહત્વની દવા ટૂંક સમયમાં સસ્તી બની શકે છે.

વડોદરા: આમ આદમી પાર્ટીનું મોંઘવારીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

7 July 2022 11:01 AM GMT
વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો.

LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો, વાંચો સિલિન્ડર કેટલા રૂપિયા થયું સસ્તું

1 July 2022 4:55 AM GMT
આજે દેશમાં LPG સિલિન્ડરનો ઉપયોગ કરનારાઓને સારા સમાચાર મળ્યા છે અને તેની કિંમતમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.