ભરૂચ:1357 બુથો અને શક્તિ કેન્દ્ર ઉપર વડાપ્રધાનના મન કી બાત કાર્યકમના 100 માં એપિસોડનું આયોજન
PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.
PM નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યકમના રવિવારે 100 માં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યાદગાર બનાવવા મેગા આયોજન કરાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડનું આજરોજ પ્રસારણ કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમનો 100મા એપિસોડમાં સંબોધન કરી રહ્યા હતા.
આમોદની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા 'યુવા જોડો અભિયાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની ચેનલ નર્મદાનાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મીટ વિથ સીનિયર સિટીઝન્સ કાર્યક્રમ યોજાયો હતો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ગણદેવી ભાજપ પરિવાર દ્વારા શ્રમિક કાર્ડના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો