ભરૂચ: ફાર્મા ઉદ્યોગોમાં દવા નહીં પણ ડ્રગ્સ બને છે! ચૈતર વસાવાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
જૂનાગઢ,ગીર સોમનાથ અને અમરેલીના 196 ગામોને ઇકો ઝોન જાહેર કરવાનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે,અને વિસાવદરમાં ખેડૂતોની મહાસભામાં ખેડૂતોએ સિંહની સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા હતા.
સોશિયલ એક્ટિવિટી ફાઉન્ડેશન અને મુસ્લિમ આગેવાનો દ્વારા હઝરત મહંમદ પયગંબ અંગે વાંધાજનક ટીપણી કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું
વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વધી રહેલા દુષ્કર્મની ઘટનાઓ સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો હતો,
રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ યુક્ત અને ડહોળું પાણી મળવાના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.