Connect Gujarat

You Searched For "Rahul Gandhi"

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઇકોર્ટમાંથી પણ ઝટકો, અરજી નકારતા 2 વર્ષની સજા યથાવત

7 July 2023 8:40 AM GMT
ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો, રાહુલ ગાંધીના બદનક્ષી કેસમાં ચુકાદો સંભળાવ્યો.

ભરૂચ : રાહુલ ગાંધીના જન્મ દિવસની કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી, સેવાયજ્ઞ ખાતે આશ્રીતોને ફૂડ પેકેટ વિતરણ કર્યા...

19 Jun 2023 10:33 AM GMT
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો આજે 53મો જન્મદિવસ છે, ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું- મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી,2024ની ચૂંટણી બધાને ચોંકાવી દેશે

2 Jun 2023 10:36 AM GMT
રાહુલ ગાંધી આ દિવસોમાં અમેરિકાના 6 દિવસના પ્રવાસે છે. ગુરુવારે, તેમણે વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

રાહુલના ભાષણ વચ્ચે ભારત વિરોધી નારા લાગ્યા, કોંગ્રેસના નેતા હસતા જોવા મળ્યા

31 May 2023 12:16 PM GMT
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં તેજી લાવે છે. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે.

કર્ણાટક: સિદ્ધારમૈયાએ CM પદના શપથ લીધા, ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ

20 May 2023 7:54 AM GMT
સિદ્ધારમૈયા આજે બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. તેમની સાથે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી CM પદના શપથ લીધા

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર, રાહુલ ગાંધીએ કહ્યું નફરતનું બજાર બંધ થયુ અને પ્રેમની દુકાન ખૂલી

13 May 2023 10:09 AM GMT
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે લગભગ 2.30 વાગ્યે મીડિયા સમક્ષ હાજર થયા હતા.

રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો, પોતે દરવાજે તાળું મારી લોકસભા સચિવાલય ચાવી સોંપી

22 April 2023 2:57 PM GMT
રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આ બંગલો 2004માં અમેઠીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ 2005માં મળ્યો હતો

દિલ્હી:લોકસભા ચૂંટણી 2024 બાબતે શરદ પવારે ખડગે અને રાહુલ સાથે મુલાકાત કરી

14 April 2023 8:19 AM GMT
લોકસભા ચૂંટણી 2024ને લઈને વિરોધ પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે.

સાબરકાંઠા:પ્રાંતિજ ખાતે રાહુલ ગાંધીના સમર્થનમાં સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની કરી અટકાયત

10 April 2023 7:18 AM GMT
પ્રાંતિજ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં જય ભારત સત્યાગ્રહ કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસના ૧૭ કાર્યકરોની પ્રાંતિજ પોલીસ દ્રારા અટકાયત કરી...

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કોંગ્રેસના પૂર્વ નેતાઓ પર સાધ્યુ નિશાન,વાંચો શું છે ટ્વિટનું અદાણી કનેકશન

8 April 2023 11:34 AM GMT
મોદી સરનેમ મામલે સભ્યપદ ગુમાવી ચૂકેલાં રાહુલ ગાંધી સતત અદાણીના મુદ્દે સવાલો ઉઠાવે છે,

સુરત: માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળી રાહત, કોર્ટે 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા

3 April 2023 11:15 AM GMT
માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજરોજ સુરત કોર્ટમાં હાજર થયા હતા ત્યારે નામદાર કોર્ટે તેઓને 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા છે

રાહુલ ગાંધી આજે સુરતની સેશન્સ કોર્ટમાં કરશે અપીલ

3 April 2023 4:09 AM GMT
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તાજેતરમાં સુરત કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં...