ગુજરાતસાબરકાંઠા: દેશી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા,તળાવ બનાવી દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે.નાનું તળાવ બનાવીને દારૂ ઠાલવવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. By Connect Gujarat Desk 29 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDC પોલીસે સારંગપુરના ગોમતી નગરમાં દરોડા પાડી વિદેશી દારૂ સહિત રૂ.4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અંકલેશ્વર સારંગપુર ગામના ગોમતી નગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જ જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ૪.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા. By Connect Gujarat Desk 09 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : દિલ્હી નાર્કોટિક્સ વિભાગના ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાં દરોડા વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાંથી દિલ્હી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat Desk 21 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ કોર્ટમાં અમદાવાદ ACBનો સપાટો,વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા ભરૂચ કોર્ટમાં અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી,જેમાં એક વકીલ સાથે જજ પણ સકંજામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. By Connect Gujarat Desk 23 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચમુન્દ્રા પોર્ટ ટુ ભરૂચ “ટ્રામાડોલ” કનેક્શન : ગુજરાત ATSએ 1,410 લીટર લિક્વિડ ટ્રામાડોલ મળી રૂ. 31 કરોડનો જથ્થો જપ્ત કર્યો ગુજરાત ATSએ બાતમીના આધારે ભરૂચ જિલ્લાના દહેજના જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ કરી હતી. By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતમાં ડુપ્લિકેટ વોચનું કૌભાંડ ઝડપાયું , કંપની દ્વારા દરોડો. સુરતના પુણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લીકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી By Connect Gujarat 27 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાઆર્મીની ખોટી ઓળખ આપનાર વડોદરાના બુટલેગરના ઘરે મહારાષ્ટ્ર-નંદુરબાર પોલીસનો દરોડો, રૂ. 3.68 લાખનો વિદેશી દારૂ જપ્ત આર્મીની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્રના નંદુરબારમાં વિદેશી દારૂનો વેપાર કરતાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારના બુટલેગરના ઘરે નંદુરબાર પોલીસે દરોડા પાડી રૂ. 3.50 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. By Connect Gujarat 23 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: બોરભાઠા રોડની જીવન જયોત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.6.99 લાખના માલમત્તાની ચોરી જીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 27 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાRBI ગવર્નર-કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ધમકીભર્યો ઇમેલ મળતા મુંબઈ ATSના વડોદરામાં ધામા, 3 શકમંદોની અટકાયત..! RBI ગવર્નર અને કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટરને ઇમેલ મારફતે ધમકી મળવાના મામલે મુંબઈ ATSએ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારો સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. By Connect Gujarat 29 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn