રાજકોટ: વિધાનસભાની ચૂંટણી માટે તંત્ર સજ્જ, અધિકારીઓએ લીધી મતદાન કેન્દ્રો અને મતગણતરી સ્થળની મુલાકાત
રાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી
રાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે મતદાનની તારીખનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં જ નરેશ પટેલની દિલ્હીમાં પીએમ મોદી સાથેની મુલાકાત લઈને ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે રૂપિયા 100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ટ્રાઈએંગલ ફ્લાય ઓવર બ્રીજનું PM મોદી લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન 19મી ઓક્ટોબરે રાજકોટમાં નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે.