સુરત: રાંદેરના શ્રી રતનેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ,કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું કરાવી રહ્યા છે રસપાન
રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે દાંડી રોડ પર આવેલ વ્યવાસ વિહાર ખાતે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે