ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના અપહરણ-દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીની કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે
ભરૂચ જિલ્લાના ઝઘડીયાની બાવાગોર દરગાહના મુજાવરે હિન્દુ મહિલા સાથે આચરેલા દુષ્કર્મ તેમજ છોટા ઉદેપુરના નસવાડીમાં વિધર્મી યુવકે અઘટિત માંગણી કરતાં આદિવાસી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો,
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામે આવેલી બાવાગોર દરગાહ ખાતે માતા ને માનસિક બીમારી માંથી મુક્ત કરવા લઈને આવતી યુવતી જ દુષ્કર્મનો ભોગ બની હતી.
કલકત્તા મહિલા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં કેન્ડલ માર્ચ યોજાય હતી.
કોલકાતામાં ટ્રેઈની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે, ત્યારે અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, સાબરકાંઠા, વલસાડ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રેલી, કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.
પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યાની ઘટના થી તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
રામદુલાર તેની સગીર બહેનને સતત ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેના પર દુષ્કર્મ આચરી રહ્યો હતો