વાનગીઓ વરસાદમાં ભજીયા, દાળવડા, પકોડા ઉપરાંત ટ્રાય કરો મિલેટ ક્રિસ્પી રિંગ વરસાદની ઋતુમાં દરેક ઘરમાં બટાકાના ભજીયા, દાળવડા, પકોડા બનાવવાનું ચલણ વધી જાય છે. આજે અમે આપને જણાવીશું જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ (Crispy rings)વિશે. By Connect Gujarat Desk 23 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ અળસીનો શીરો, આ રહી સરળ રેસિપી દરેક ગુજરાતીને ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. જેથી ગુજરાતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે હેલ્ધી અળસીનો હલવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જાણીશું. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ કાઠિયાવાડી સ્ટાઈલમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ કુંભણીયા ભજીયા ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. By Connect Gujarat Desk 21 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ માવા બ્રેડ રોલ્સ ઘરે બનાવો ભારતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. પરંતુ કેટલીક વાર મીઠાઈ બનાવવામાં સમય લાગતો હોય છે. ત્યારે ઘરે બ્રેડ માવા રોલ બનાવવાની સરળતાની રેસિપી જણાવીશું. By Connect Gujarat Desk 19 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વરસાદી માહોલમાં હાંડવો ખાવાનું મન થયું છે ? આ સરળ રીતે બનાવો રવાનો હાંડવો ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ વાનગી એવી હાંડવો બનાવવામાં ટાઈમ લાગે છે. By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વરસાદી માહોલમાં ઘરે બનાવો ચટપટ્ટા મકાઈના ભજીયા,જાણો રેસિપી ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે મકાઈના ભજીયા કેવી રીતે બનાવી શકાય છે. By Connect Gujarat Desk 16 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ, મલાઈ પનીર ઘરે બનાવો ભારતમાં પનીરની વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પનીરમાંથી મીઠાઈ, પરોઠા, શાક સહિતની વસ્તુઓ બનાવી શકાય છે.તો આજે મલાઈ પનીર બનાવવાની રેસિપી જણાવીશું. By Connect Gujarat Desk 11 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વધેલી રોટલીમાંથી બનાવો હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ વધેલી રોટલી લોકો ફેંકી દેતા હોય છે. ત્યારે આજે અમે તમને વધેલી રોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી મેક્સિકન ટાકોઝ બનાવવાની સરળ રેસિપી જણાવશું. By Connect Gujarat Desk 09 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ગુજરાતના ફેમસ અળવીના પાત્રા ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી રજાના દિવસે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની મજા કંઈક અલગ હોય છે. મોટાભાગના લોકો બજારમાંથી અળવીના પાત્રા ખરીદીને લાવતા હોય છે. By Connect Gujarat Desk 06 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn