Connect Gujarat

You Searched For "Recruitment"

ભાજપ સાંસદ મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ, SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે ઉમેદવારોની ભરતી થયાનો કર્યો આક્ષેપ

24 April 2022 2:46 PM GMT
મનુસખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.

અમદાવાદ: રાજ્યના 32 જિલ્લાના 3243 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન

24 April 2022 9:21 AM GMT
અમદાવાદમાં સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી...

LRD ભરતીને લઈને મોટા સમાચાર,કોલ લેટરની તારીખ બદલાઈ

31 March 2022 7:25 AM GMT
લોકરક્ષક દળની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ યોજાનાર છે. જે માટેના કોલ લેટર 1લી એપ્રિલે બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી.

સિવિલ સર્વિસ પરીક્ષા 2020 થી IPS ભરતીની સંખ્યા 150 થી વધારીને 200 કરાઇ : કેન્દ્ર સરકાર

15 March 2022 8:06 AM GMT
ભારત સરકારે વર્ષ 2020 માટે સિવિલ સર્વિસ પરીક્ષામાંથી લેવાનારી ભારતીય પોલીસ સેવાઓ (IPS ભરતી)ની સંખ્યામાં વધારો કર્યો છે.

LRD બાદ GSRTC કંડકટરની ભરતીમાં ગેરરીતિ થયાનો આક્ષેપ, મામલો ઉચ્ચ અધિકારીઓએ સુધી પહોચ્યો, જાણો આખી વિગત..

1 March 2022 7:09 AM GMT
LRD બાદ GSRTCની કંડકટરની ભરતી માં ગેરરીતિ થયાનો આક્ષેપ થયો છે. ઉમેદવારોરાણીપ ખાતે GSRTC મધ્યસ્થની કચેરી રજુઆત કરવા પહોચ્યા હતા.

ગુજરાતમાં જુનિયર ક્લાર્ક સહિત ઘણી જગ્યાઓ માટે જગ્યાઑ ખાલી, જાણો વધુ વિગતો

20 Feb 2022 12:31 PM GMT
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડએ જુનિયર ક્લાર્ક અને એકાઉન્ટ્સ ક્લાર્ક ગ્રેડ 3 સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

રેલ્વે મંત્રાલયે તાલીમાર્થીઓની સીધી નિમણૂકની માંગને સ્વીકારવાનો ઇનકાર કર્યો, આ કારણ સામે આવ્યું

31 Jan 2022 6:16 AM GMT
રેલ્વે મંત્રાલયે એપ્રેન્ટિસની સીધી નિમણૂકની માંગને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

સુરત : મનપામાં ક્લાર્કની નોકરી મેળવવાની લાલચ યુવકને ભારે પડી, ઠગબાજે પડાવ્યા રૂ. 3.50 લાખ...

22 Jan 2022 8:22 AM GMT
મહાનગરપાલિકા કચેરીમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી ઠગનાર ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LRD અને PSI ભરતી પરીક્ષા મામલો ફરી નવા વિવાદમાં સામે આવ્યો

22 Jan 2022 6:15 AM GMT
LRD અને PSI ભરતી પરીક્ષા મામલે રોજ નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે.

શિક્ષક ભરતી 2022 : 335 PGT પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તક, અહીં અરજી કરો

2 Jan 2022 9:12 AM GMT
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 335 અનુસ્નાતક શિક્ષક (PGT) ની ભરતી માટે ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડની 50 જગ્યાઓ માટે ભરતી, ઉમેદવારો કરી શકે અરજી

7 Dec 2021 6:37 AM GMT
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી કરીને દેશની સેવા કરવાની સુવર્ણ તક છે. ભારતીય કોસ્ટ ગાર્ડે 50 જગ્યા ખાલી છે.

તાપી : LRDની ટ્રેનિંગમાં આવેલ ઉમેદવારનું શંકાસ્પદ મોત, પોલીસ થઈ દોડતી...

29 Nov 2021 7:48 AM GMT
આગામી દિવસોમાં યોજાનાર પોલીસ ભરતી અંગે તાપી જિલ્લાના ઉમેદવારો પણ આ ભરતીમાં સારો દેખાવ કરે તે ઉદ્દેશ્યથી વ્યારા સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે...