Connect Gujarat

You Searched For "risk"

ગીર સોમનાથ : વેરાવળમાં એક મકાનની દીવાલ ત્રણ બાળકો પર ધસી પડી, 1નું મોત, બેની હાલત ગંભીર

6 May 2022 5:59 AM GMT
ભીડીયા વિસ્તારમાં બપોરે બાળકો રમી રહ્યા હતા,એક જૂના મકાનની દીવાલ અચાનક ધારાશાયી થઈ,એક બાળકનું કમકમાટીભર્યું મોત નીપજયું

પંચમહાલ : હાલોલના કેટલાક ગામડાઓમાં શાળામાં બાળકોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ,ઝાડ નીચે બેસી ભણવા મજબૂર

10 April 2022 10:50 AM GMT
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પ્રાથમિક શાળાઓની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે,

વલસાડ : જીવના જોખમે કુવામાં ઊંડે ઉતરીને પાણી મેળવતી ઘોટવળ ગામની મહિલાઓ...

8 April 2022 12:22 PM GMT
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘોટવળ ગામે ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની મોકાણ મંડાઇ છે.

ભાવનગર : નાના ભૂલકાઓ માટે દયા અને શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, શાળામાં વિધાર્થીઓ 175 પણ વર્ગખંડ માત્ર 4 જ..!

5 April 2022 6:31 AM GMT
આજે પણ ધો-૧ થી ૪ના વિદ્યાર્થીઓ ધોમ તાપમાં ખુલ્લામાં અને શાળાની લોબીમાં બહાર અભ્યાસ કરતા નજરે પડે છે.

જીવનશૈલીની આ ત્રણ આદતો ડાયાબિટીસ-હૃદયની બીમારીઓનું વધારી શકે છે જોખમ,આ બાબતોનું રાખો ધ્યાન

31 March 2022 7:48 AM GMT
હાલમાં, સમગ્ર વિશ્વમાં મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે નબળી જીવનશૈલીની આદતોને મુખ્ય પરિબળ તરીકે જોવામાં આવે છે.

સુરત : જીવના જોખમે નિર્મલનગર આવાસમાં વસવાટ કરવા મજબૂર બન્યા સફાઇ કર્મચારીઓ..

23 March 2022 1:35 PM GMT
નિર્મલનગર આવાસ થયું 12 વર્ષમાં જ જર્જરિત વસવાટ કરતાં સફાઈકર્મીઓને હાલકીનો સામનો વારંવારની રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ નહીં

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનું જોખમ ટળ્યું,8 કલાક ચાલેલી બેઠકમાં લેવાયો નિર્ણય

27 Jan 2022 7:08 AM GMT
યુક્રેન અને રશિયા વચ્ચે પૂર્વી સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે.

સુરેન્દ્રનગર: કમોસમી વરસાદના પગલે ધરતીપુત્રોને રોવાનો વારો,3 હજાર હેકટરમાં પાકને જોખમ

19 Nov 2021 4:40 PM GMT
નૂતન વર્ષ 2078ના વર્ષની પ્રથમ પૂનમ ગણવામાં આવતી કાર્તિકી પૂનમનું લોકોમાં મહત્વ અનેરું હોય છે. 2078ની પ્રથમ ગણવામાં આવતી કારતકી પૂનમ હોવાથી...