ભરૂચ : આમોદ-દહેજ રોડ પર આછોદ ગામ નજીક ટ્રક ખાડીમાં ખાબકી, મોટી જાનહાનિ ટળી...
દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેકમાં ખામી સર્જાય હતી. જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી નીચે ખાબકી ટ્રક ચાલકને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયો
દહેજથી ધોલેરા તરફ જઈ રહેલી ટ્રક ઓવરલોડ હોવાથી બ્રેકમાં ખામી સર્જાય હતી. જેના કારણે ટ્રક ખાડીના બ્રિજ પરથી નીચે ખાબકી ટ્રક ચાલકને ઇજા પહોચતા સારવાર હેઠળ ખસેડાયો
અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવર બ્રિજ ઉપર ખામીત્રસ્ત ઉભેલ કન્ટેનર પાછળ આઇસર ટેમ્પો ભટકાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરું મોત નીપજ્યું
રાજસ્થાનમાં એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે બિકાનેર જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભરતને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું
આંધ્રપ્રદેશના અન્નમય્યા જિલ્લામાં રવિવારે રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરીઓ ભરેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ જતાં નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જ્યારે અન્ય 10 ઘાયલ થયા હતા.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ભુંડવા ખાડીના પુલ પર બે બાઈકો સામસામે ભટકાતા એક બાઈક સવાર બાઈક સાથે પુલ પરથી નીચે પટકાયો જ્યારે અન્ય એક બાઈક સવાર ઇજાગ્રસ્ત થયો
ફિરોજાબાદ તરફથી કેરી લઈને આવી રહેલી લોડિંગ પિકઅપ વાન બેકાબૂ થઈ સર્વિસ રોડ પર મોર્નિંગ વૉક કરતાં લોકો પર ફરી વળી હતી. જેના લીધે આ અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા હતા.