ભરૂચ: જંબુસરના યુવાનની આફ્રિકામાં લૂંટના ઇરાદે હત્યા, પરિવારજનોએ શોકાતુર
આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં લૂંટ કરવા માટે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. ભરૂચના જંબુસરના જુબેર પટેલની આફ્રિકામાં લૂંટ કરવા માટે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે.
ઉંભેળ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં કલરકામ અને ફર્નિચરના વેપારીને આંતરીને લૂંટ ચલાવનાર 3 લૂંટારુઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગઇકાલે સમી સાંજે ફાયરિંગ વિથ લૂંટનો બનાવ સામે આવ્યો હતો.
ગત મોડી રાત્રે હાઇવે પરથી પસાર થતી કારના ટાયરને પંચર પાડી દંપત્તિના સોનાના દાગીનાની લૂંટ કરી અજાણ્યા લૂંટારા ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જીલ્લામાં લૂંટારૂઓએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપને ટાર્ગેટ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો