નવસારી : ચપ્પુની અણીએ મહિલા પાસેથી ચલાવાયેલ મંગળસૂત્રની લૂંટનો મામલો, પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડ્યા...
ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી