સુરત : પુણા વિસ્તારની ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનાનો મુખ્ય આરોપી બિહારથી ઝડપાયો...
દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે લૂંટ વિથ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું
દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે લૂંટ વિથ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું
આંગણીયા પેઢીના કર્મચારીને માર મારી 16.55 લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લૂંટી સરથાણા જકાતનાકા પાસે ઉતારી દેવાયો હતો
એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર
વાગરાની ઓમ જવેલર્સ નામની દુકાનમાં બુકાનીધારી અજાણ્યો ઈસમ પ્રવેશ્યો હતો અને તેણે જ્વેલર્સને વાતોમાં ભોળવી મરચાની ભૂકી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો
સુરતમાં વૃદ્ધ દંપતીને પિસ્તોલ આકારનું લાઇટર બતાવીને લૂંટવાનો એક ઈસમે પ્રયાસ કર્યો હતો.જોકે સ્થાનિક લોકોએ લૂંટારૂને પકડીને પોલીસને હવાલે કરી દીધો
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,
ઘરમાં રહેતા મહિલાના ગળા પર ચપ્પુ મૂકી 2 ઈસમોએ મંગળસૂત્રની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા આ મામલે પોલીસે બન્ને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સુરતના પુના વિસ્તારમાં રૂપિયા રોકડા 3 લાખ 50 હજારની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા,ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ..