ભરૂચ: વાગરમાં જવેલર્સની આંખમાં મરચાની ભૂકીનાંખી લૂંટ, જુઓ લૂંટના CCTV
વાગરાની ઓમ જવેલર્સ નામની દુકાનમાં બુકાનીધારી અજાણ્યો ઈસમ પ્રવેશ્યો હતો અને તેણે જ્વેલર્સને વાતોમાં ભોળવી મરચાની ભૂકી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો
વાગરાની ઓમ જવેલર્સ નામની દુકાનમાં બુકાનીધારી અજાણ્યો ઈસમ પ્રવેશ્યો હતો અને તેણે જ્વેલર્સને વાતોમાં ભોળવી મરચાની ભૂકી નાખી સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો
સુરતમાં વૃદ્ધ દંપતીને પિસ્તોલ આકારનું લાઇટર બતાવીને લૂંટવાનો એક ઈસમે પ્રયાસ કર્યો હતો.જોકે સ્થાનિક લોકોએ લૂંટારૂને પકડીને પોલીસને હવાલે કરી દીધો
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,
અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢી સહિત અન્ય સ્થાનો પર લૂંટને અંજામ આપવા માટે તૈયાર એક ગેંગનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો હતો,
સુરતના પુણાગામમાં લૂંટ વિથ ગેંગરેપની ઘટનાએ ચકચાર જગાવી છે, બુકાનીધારી લૂંટારૂઓએ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરીને રોકડ રૂપિયા તેમજ સોનાનાં ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા
સુરતના સચિન સ્લેમ બોર્ડ 5 વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી,જેમાં ચપ્પુની અણીએ ત્રણ લૂંટારૂઓએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ ચલાવી હતી.
સુરતમાં લેસની દુકાનમાં કામ કરતા કર્મચારી પર ચપ્પુથી હુમલો કરી 2 લૂંટારૂ રૂ. 3.50 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જોકે, આ મામલે ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના પુના વિસ્તારમાં રૂપિયા રોકડા 3 લાખ 50 હજારની લૂંટ ચલાવીને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા,ધોળે દિવસે બનેલી લૂંટની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ..