અંકલેશ્વર : નેક્ટર એન્જી. ફેબ્રિકેશન કંપનીમાંથી SS સ્પેરપાર્ટ-સ્ટ્રક્ચરની ચોરીમાં સંડોવાયેલ વધુ એક શખ્સની ધરપકડ...
નેક્ટર એન્જી. ફેબ્રિકેશન કંપનીમાં થયેલ ચોરીનો મામલો, SS સ્પેરપાર્ટ સ્ટ્રક્ચર સહીતના મુદ્દામાલની થઈ હતી ચોરી.
નેક્ટર એન્જી. ફેબ્રિકેશન કંપનીમાં થયેલ ચોરીનો મામલો, SS સ્પેરપાર્ટ સ્ટ્રક્ચર સહીતના મુદ્દામાલની થઈ હતી ચોરી.
અંકલેશ્વર જી.આઈ.આઈ.ડી.સી.માં આવેલ મર્ક્યુરી ઇન્ડસ્ટ્રી લીમીટેડ કંપનીમાં લગ મશીનના રીપેરીંગ દરમિયાન મુકેલ સામાન મળી કુલ ૨ લાખના મુદ્દામાલની ચોરી કરી વોચમેન ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીનો બનાવ, કેડિલા ફાર્મા કંપનીમાં ચોરી, રૂ. 12.81 લાખના કેમિકલ પાઉડરની ચોરી.
ગત તા. 23 જૂનના રોજ અમાદાવાદનો સોની સોનાની જણસો લઇ ભરૂચ જીલ્લાના જંબુસર, દહેજ અને જોલવા સહિતના વિસ્તારમાં વેપાર અર્થે આવ્યો હતો.
ભરૂચના ઝનોર-નબીપુર રોડ પર શુક્રવારે બપોરે કારમાં પસાર થઇ રહેલાં અમદાવાદના સોનીને આંતરી બંદુક તથા ચપ્પુની અણીએ 2 કિલો સોનું તથા રોકડ મળી 1 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી
ભરૂચ – અંકલેશ્વર રોડ ઉપર સોમવારે રાતે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચપ્પુની નોક ઉપર રૂપિયા 45લાખ ભરેલી બેગની લૂંટના મામલામાં નાટકીય વળાંક સામે આવ્યો છે.