ગુજરાત પ્રાંતિજમાં પીવાના દૂષિત પાણીથી રોગચાળાનો ભય, રહીશોની ઉગ્ર રજુઆત પ્રાંતિજ એપ્રોચરોડ પર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી ખાતે છેલ્લા એક મહિનાથી દુર્ગંધ તેમજ ગંદા પાણીના પ્રશ્ને મહિલાઓ દ્વારા નગરપાલિકા અને મામલતદાર કચેરીમાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી By Connect Gujarat 27 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ખેરોલ ગામમાં જાનૈયાઓની કારમાં આગ લાગતા દોડધામ, કોઈ જાનહાની નહીં જાનમાં આવેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે કારના નીચેના ભાગે અચાનક ધુમાડો નીકળ્યો હતો By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સાબરકાંઠા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાયગઢ ખાતે અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો... ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અગ્નિષ્ટોમ મહાસોમ યાગ યોજાયો By Connect Gujarat 21 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા:ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો,સહકારી અગ્રણી ડો.વિપુલ પટેલ કરશે કેસરિયા .ડો. વિપુલ પટેલ ચાર ટર્મથી સાબરડેરીના ડીરેક્ટર તરીકે રહ્યા છે.ડો. વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : રાજસ્થાનની બીજુડા ગેંગના 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ, રૂ. 7.65 લાખનો મુદ્દામાલ જપ્ત... ઘરફોડ ચોરી, વાહન ચોરી કરતી રાજસ્થાનની બીજુડા ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 4 શખ્સોને ઝડપી પાડી તેમના પાસેથી રૂ. 7.65 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો By Connect Gujarat 27 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા:ખનીજ માફિયાઓએ મેશ્વો નદીનો ડાટ વાળ્યો,મુખ્યમંત્રી સડક યોજના હેઠળ નદીમાં જ રોડ બનાવ્યો ! નદીના પટમાં જ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ માર્ગ બનાવી દેવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો By Connect Gujarat 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ સાબરકાંઠા: બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર,સરકારના દાવા પોકળ સાબિત થયા છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ વિભાગને અરજીઓ કરવા છતાં પણ શાળામાં એકપણ નવો ઓરડો મંજૂર થયો નથી By Connect Gujarat 16 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડની દયનીય હાલત,જાળવણી ન થતા લોકોમાં રોષ કુંડની જાળવણી ન થતા તંત્ર સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે ઐતિહાસિક ઈડરીયા ગઢની તળેટીમાં આવેલ કુંડ જે અતિપૌરાણિક કુંડ માનવામાં આવે છે. By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન સાબરકાંઠા:પ્રાંતિજના સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષના પ્રથમ દિવસે માઇભક્તોની ભીડ જામી સુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો By Connect Gujarat 15 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn