સાપુતારા : સુરતના પર્યટકો ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાપુતારાના જંગલોમાં વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે. જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવતા હોય છે.