સાપુતારા : માલેગાંવ ઘાટમાં ખાનગી બસ પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,5 યાત્રીઓના કરુણ મોત
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,
ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી,
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા તા. 29 જુલાઈથી 28 ઓગષ્ટ, એક માસ સુધી 'મોન્સૂન ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કર્યું છે.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
સાપુતારા સરહદ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન દેશી પિસ્તોલ સાથે 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે, ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવીન એમ્બયુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.