ગુજરાતનર્મદા ડેમ મહત્તમ સપાટીને આંબતા CM દ્વારા અમૃત મુહૂર્તમાં નીરના વધામણા કરાયા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચ્યો છે. સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12.39 વાગે અમૃત મુહૂર્તમાં નર્મદાનાં નીરના વધામણા કર્યા By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા ડેમના પાણી મહત્તમ સપાટી સુધી પહોંચવામાં માત્ર 7 સેમીની દુરી પર, નવા નીરના થશે વધામણા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક થતાં મહત્તમ જળ સપાટીએ પહોંચવાની સમીપ છે By Connect Gujarat Desk 30 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચસરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થવાની નજીક,ડેમની જળ સપાટી 138.59 મીટર પહોંચી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાની તૈયારીમાં છે. રવિવારની સાંજ સુધીમાં ડેમની સપાટી 138.59 મીટર નોંધાઈ, હવે પૂર્ણ ભરાવવાથી માત્ર 9 સેન્ટીમીટર જ બાકી By Connect Gujarat Desk 29 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો,ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની આવક નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે By Connect Gujarat Desk 13 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું ગુજરાત રાજ્યએ વીજ ઉત્પાદન ક્ષેત્રે હરણફાળ ભરી છે,જેમાં હાઈડ્રો પાવર પ્લાન્ટ થકી ઓગસ્ટ માસમાં કુલ આશરે 1067 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થયું હોવાનું જાણવા મળ્યું છે. By Connect Gujarat Desk 09 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 સે.મી.નો વધારો ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં 6 cm નો વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી છે By Connect Gujarat Desk 21 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનર્મદા ડેમ મહત્તમ સપાટીથી 2.92 મીટર દૂર, છોડાયું 2 લાખ ક્યુસેક પાણી ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 135.76 મીટરની સપાટીએ પહોંચ્યો છે. By Connect Gujarat Desk 13 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદા નદીમાં સંભવિત પુરની પરિસ્થિતિના પગલે તંત્ર એલર્ટ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સંભવિત પુરની શક્યતા નથી પરંતુ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. By Connect Gujarat Desk 11 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસરદાર સરોવર નર્મદા ડેમનો આજે સ્થાપના દિવસ, જવાહરલાલ નહેરૂએ 64 વર્ષ પૂર્વે નાંખ્યો હતો પાયો ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા નર્મદા ડેમનું ખાતમુહૂર્ત 5 એપ્રિલ 1960ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહારલાલ નહેરુએ કર્યું હતું. By Connect Gujarat 05 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn