સાબરકાંઠા : હિંમતનગરમાં હુડાના વિરોધમાં 11 ગામના સરપંચ દ્વારા આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં વર્ષ 2023 દરમિયાન શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી,
નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ તાલુકા જુના તવરા ગામની કમાન હવે મહિલાઓના હાથમાં આવી ગઈ છે. જુના તવરા ગ્રામ પંચાયત ખાતે આજરોજ ડેપ્યુટી સરપંચની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ભરૂચના તાલુકાના ખાનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પતિ અને પત્ની બંનેનો વિજય થયો હતો.પતિએ સભ્ય તરીકે તો પત્નીએ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાણાકીય તેમજ વહીવટી બાબતોના ઠરાવોને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામમાં જુગાર રમતા 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.અને રોકડ તેમજ અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂપિયા 95 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગ્રામ પંચાયત ખાતે સરપંચની ગેરહાજરીમાં ગ્રામ સભા મળી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
જિલ્લાના ખાંભા ગામના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું હતું.