અમદાવાદ: એક ટ્રસ્ટ વર્ષે રૂ.37 લાખની ચા પીવે છે? જુઓ કોને કર્યા મોટા કૌભાંડના આક્ષેપ
અમદાવાદના શ્રીજી કેળવણી મંડળ નામના ટ્રસ્ટમાં મોટી ગેરરીતિ આચારાય હોવાના આર.ટી.આઈ.એકટીવિસ્ટે આરોપ લગાવ્યા છે.
અમદાવાદના શ્રીજી કેળવણી મંડળ નામના ટ્રસ્ટમાં મોટી ગેરરીતિ આચારાય હોવાના આર.ટી.આઈ.એકટીવિસ્ટે આરોપ લગાવ્યા છે.
કરોડો રૂપિયાના સરકારી અનાજના જથ્થાને કરાયો સગેવગે, ગોડાઉન મેનેજર 8 મહિના બાદ પોલીસના હાથે ઝડપાયો
ભરૂચના સહકારી રાજકારણમાં હડકંપ મચાવી દેતી એક પોલીસ ફરિયાદ વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
સુરતના પિપોદરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલતા કેમિકલ ચોરીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરી રૂપિયા 15 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
27 સ્થળોએથી ભેળસેળયુકત બાયોડીઝલ મળ્યું, 27 જેટલા કેસ કરી 35 આરોપીઓની ધરપકડ.
સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, રાજયનું સૌથી મોટું બાયોડિઝલનું કૌભાંડ ઝડપાયું !
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની કાર્યવાહી, લાઇટ ડીઝલ ઓઇલમાંથી બાયો ડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું.