Connect Gujarat

You Searched For "schools"

કેજરીવાલ સરકારે શાળાઓ માટે SOP જારી કરી, શિક્ષકો દરરોજ વિદ્યાર્થીઓને પૂછશે કોરોનાના લક્ષણો વિશે

22 April 2022 10:28 AM GMT
દિલ્હી સરકારે રાજધાની દિલ્હીની શાળાઓમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે.

બેંગ્લોરની પાંચ શાળાઓને ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ લાગી તપાસમાં

8 April 2022 10:23 AM GMT
બેંગલુરુમાં લગભગ પાંચ શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યો મેલ મળ્યો છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી.

ડાંગ : આહવા પ્રાથમિક શાળાના રસોડે સ્વાદની સોડમ સાથે પ્રધાનમંત્રી પોષણ યોજનાનો પ્રારંભ...

30 March 2022 9:37 AM GMT
મધ્યાહન ભોજનમા અપાતુ ભોજન, એ માત્ર ભોજન જ નથી, પરંતુ પ્રેમભાવનો પ્રસાદ છે તેમ, ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાએ જણાવ્યુ હતું.

ભરૂચ : પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ખાતે ધો.8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

27 March 2022 12:23 PM GMT
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પોલીસ હેડ ક્વાટર્સ મિશ્ર શાળા ક્રમાંક-44 ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતની શાળાઓમાં ભણાવવામાં આવશે શ્રીમદ્ ભગવદ્ ગીતા, ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસક્રમ સામેલ થશે

17 March 2022 12:21 PM GMT
શ્રીમદ્ ભગવદ્ ગીતાને ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે.

રાજયમાં આજથી 100 % ક્ષમતા સાથે શાળાઓ શરૂ,બાળકોના કિલ્લોલથી ક્લાસ રૂમ ગુંજી ઉઠ્યા

21 Feb 2022 5:33 AM GMT
કોરોનાની એન્ટ્રી થયા બાદ શાળાઓ પર જાણે ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. છેલ્લા 2 વર્ષથી ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ કરી...

આવતીકાલથી યુપી, દિલ્હી સહિત આ રાજ્યોમાં ખુલશે શાળાઓ, જાણો અન્ય રાજ્યોના લેટેસ્ટ અપડેટ

6 Feb 2022 10:11 AM GMT
દેશમાં ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમિતમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

રાજ્યમાં ધોરણ 1 થી 9 ની સ્કૂલો થઇ શકે છે ઓફલાઇન,આજે સાંજે આવી શકે છે નિર્ણય

31 Jan 2022 11:32 AM GMT
શાળાઓ ઓફલાઇન શરૂ કરવા અંગે આજે થશે ચર્ચા. આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 1 થી 9ના વર્ગો શરૂ કરવા અંગે થઈ શકે છે

રાજ્યમાં ધો.9 થી 12 ના વિદ્યાર્થીઓની એકમ કસોટીને લઇ શિક્ષણમંત્રીએ લીધો મોટો નિર્ણય,વાંચો શું કરી પોસ્ટ

29 Jan 2022 6:34 AM GMT
હવે થી ધો.9થી12ની તમામ સ્કૂલોમાં હવે માસવાર એકમ કસોટીએ શાળા કક્ષાએ જ યોજાશે.

ભરૂચ : શાળાઓ અને સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી

26 Jan 2022 9:39 AM GMT
ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલી શાળાઓ તથા સંસ્થાઓમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાય હતી.

કર્ણાટકની ધારવાડની એક મેડિકલ કોલેજમાં એક સાથે 182 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા દેશમાં હડકંપ

26 Nov 2021 10:25 AM GMT
ભારતમાં શિયાળાની શરુઆતમાં જ કોરોનાના કેસો વધવા લાગ્યા છે. દેશમાં હવે સ્કૂલો અને કોલેજોમાં કોરોના પોઝિટીવ થવાના કિસ્સા અત્યંત વધી રહ્યાં છે

ઓફલાઇન' શિક્ષણ : રાજ્યભરમાં ધો. 1થી 5ના વર્ગખંડ શરૂ, વિદ્યાર્થીઓના કિલકિલાટથી શાળાઓ ગુંજી ઉઠી...

22 Nov 2021 4:04 AM GMT
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ ગતરોજ રાજ્યમાં ધોરણ 1થી 5ના શાળા વર્ગો (ઓફલાઇન શિક્ષણ) શરૂ કરવાની જાહેરાત કરી હતી,