ભરૂચ: સેવાયજ્ઞ સમિતિ દ્વારા એસિડ ગટગટાવી જનાર મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન અપાયું !
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું
ભરૂચ જિલ્લામાં નિરાધાર અને જેનો કોઈ જ વારસો નથી તેવા લોકો માટે આધાર સ્તંભ સેવાયજ્ઞ સમિતિએ 400થી વધુ લોકો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરીને સૌના મુખ પર ખુશી પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ ઝારખંડના પલામૂ જિલ્લાના કાબરાકાલા ગામની વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું
એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે સેવાયજ્ઞ સમિતિ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ભોજન અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી સેવા કરવામાં આવી રહી છે
અંતિમ યાત્રા વાહિની ભરૂચમાં વસતા શોભાબેન મહેતા અને યોગેશ મહેતા દ્વારા સ્વ.મધુબેન એ મહેતા અને સ્વ.અમરતલાલ પી.મહેતાના સ્મરણાર્થે ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અર્પણ કરવામાં આવી
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓને બિરલા ગ્રાસિમ કંપનીની મહિલા કર્મચારીઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી