શ્રાવણમાં શિવજીને પ્રસાદમાં ધરાવો આ શુદ્ધ સફેદ મીઠાઇ, હલવાઇ જેવો સ્વાદ આવશે
ભગવાન શિવને સફેદ ચીજ પ્રસાદ ભોગમાં ધરાવવી શુભ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે દૂધ માંથી બનેલી શુદ્ધ અને સાત્વિક મિલ્ક બરફી બનાવી ભોળાનાથને ધરાવી શકાય છે.
ભગવાન શિવને સફેદ ચીજ પ્રસાદ ભોગમાં ધરાવવી શુભ માનવામાં આવે છે. આથી શ્રાવણ માસમાં ઘરે દૂધ માંથી બનેલી શુદ્ધ અને સાત્વિક મિલ્ક બરફી બનાવી ભોળાનાથને ધરાવી શકાય છે.
ઉના તાલુકાના વાંસોજ ભૂતનાથ મંદિરના સાનિધ્યમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં 12 જ્યોતિર્લિંગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોમનાથ જિલ્લાના અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસના સંયોગ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢમાં શિવ સાંઈ ભક્ત દ્વારા અનોખી શિવપૂજા કરવામાં આવી રહી છે. ડો. અનુશ્રી શિવ-પાર્વતીજીનું રૂપ ધારણ કરી બાર શિવલિંગની પૂજા કરી રહી છે.
વડોદરા શહેરમાં રહેતી 6 વર્ષીય દીકરીએ 1 હજાર રુબિક ક્યુબ વડે ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી તૈયાર કરી શ્રાવણ માસ નિમિત્તે અનોખી રીતે શિવભક્તિ કરી બતાવી છે.
ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે વસેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો ભક્તિરસ છલકાયો હતો,
જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.